સુરેન્દ્રનગર : વણકર સમાજના 137 તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો

સુરેન્દ્રનગર જોરાવરનગર વણકર સમાજ વાડી ખાતે પાટડી દસાડા ધારાસભ્ય શ્રી નૌશાદ ભાઈ સોલંકી અધ્યક્ષ સ્થાને સમસ્ત વણકર વિકાસ ટ્રસ્ટ વણકર ભવન સમાજ ના પ્રમુખ શ્રી મુકેશભાઈ પી મકવાણા માર્ગદર્શન હેઠળ આજે વણકર સમાજના 137 તેજસ્વી તારલાઓ તેમજ સમાજના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રીઓ સર્વશ્રી ખીમજીભાઇ સિંધવ નથુભાઈ પરમાર ગોરધનભાઈ વાઘેલા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ ચાવડા મંત્રી શ્રી હિંમતભાઈ રાઠોડ રણજીતભાઈ વાણીયા નટુભાઈ રાઠોડ વાડીના કારોબારી સદસ્યો તથા કાર્યક્રમનું સંચાલક શ્રી પી કે વાઘેલા સાહેબ બીપીનભાઈ ચાવડા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આ સમાજના આગેવાનો વાલીઓ અને સમાજ બંધુઓ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756