ખેડબ્રહ્મા: પોશીના તાલુકા કોંગ્રેસમાં ગાબડું.

ખેડબ્રહ્મા: પોશીના તાલુકા કોંગ્રેસમાં ગાબડું.
પોશીના તાલુકાના કલછાવડ ગામે આશરે 25 થી 30 કોંગ્રેસી કાર્યકરોએ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ના સાનિધ્યમાં કેસરિયો ધારણ કર્યો.
હુઘરાભાઈ બધા ભાઈ ખેર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હતા.
તેઓ એ તેમના કોંગ્રેસના ટેકેદારો સાથે લુકેશભાઈ પોશીના તાલુકા ભાજપ પ્રમુખ ની આગેવાનીમાં કેસરિયો ધારણ કર્યો હતો.
તમામ કાર્યકરોને ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળે આવકારી સ્વાગત કર્યું હતું અને કેસરિયો ખેસ ધારણ કરાવ્યો હતો.
રિપોર્ટ:ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756