હિન્દુ યુવા વાહીની અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ગણપતિ બાપ્પાની મહા આરતીનું આયોજન કરાયું

હિન્દુ યુવા વાહીની અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ગણપતિ બાપ્પાની મહા આરતીનું આયોજન કરાયું
હિન્દુ યુવા વાહિની ગાંધીધામ અને અખીલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં સાંજે આઠ વાગે મહા આરતી માં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી વાનાથી શ્રીનિવાસન જી તેમજ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડોક્ટર દીપિકાબેન સરડવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ચંદ્રિકાબેન લીમ્બાચીયા ગુજરાતપ્રદેશ પ્રભારી પૂનમબેન શર્મા ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી
ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અરુણાબેન ચૌધરી કચ્છ જિલ્લા પ્રભારી પ્રતિક્ષાબા જાડેજા કચ્છ જિલ્લા પંચાયત પ્રમૂખ શ્રીમતી પારુલ બેન કારા કચ્છ જિલ્લા નાં અધ્યક્ષ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર ગાંધીધામ નગપાલિકા નાં પ્રમૂખ ઇશિતા બેન ટીલવાણી
પુર્વ પ્રમુખ નઞરપાલિકા ઞીતાબેન ઞણત્રા
ગુજરાત રાજ્ય સરકાર ખાદી ગ્રામોદ્યોગ ના ડાયરેક્ટર મોમાયાભાઈ ઞઢવી ગાંધીધામ નગરપાલિકા ચેરમેન પુનિતભાઈ દુધરેજીયા આઈ ટી સેલ ગુજરાત અધ્યક્ષ કુલદીપસિંહ ઝાલા
નઞરપાલિકા પુર્વ પ્રમુખ સુરેશભાઈ શાહ હાજર રહ્યા હતા સૌ પ્રથમ હિન્દુ યુવા વાહિની અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા મહેમાનોનું કચ્છી સાલ તેમજ ભગવા ખેસથી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની મહા આરતી તેમજ મહાપ્રસાદનો આયોજન કરવામાં આવેલ આ આયોજનમાં હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ મહામંત્રી રાજભા ગઢવી અખીલ ભારતીય નવયુગ સંસ્થ રાષ્ટ્રીય અધ્યક્ષ.
હિન્દુ યુવા વાહિનીના કચ્છ જિલ્લા અધ્યક્ષ કિશનભાઇ ગોસ્વામી કચ્છ જિલ્લા મીડિયા અધ્યક્ષ કિરીટભાઈ કોટક પ્રદેશ કચ્છ જિલ્લા મહામંત્રી ભરતભાઈ ધવલેશા
કચ્છ જિલ્લા મંત્રી જીઞરભાઈ સચ્ચદે
એબી એન એસ શહેર અધ્યક્ષ કિરણભાઈ પ્રજાપતિ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756