ડાંગનાં ગામડાઓમાં ગૌરી ગણેશજીની પ્રતિમાઓનું ભારે હૈયે વિસર્જન કરાયુ

ડાંગનાં ગામડાઓમાં ગૌરી ગણેશજીની પ્રતિમાઓનું છઠ્ઠા અને સાતમાં દિવસે ભારે હૈયે વિસર્જન કરાયુ હતુ..
ડાંગ.06-09-2022 રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગણેશઉત્સવ નિમિત્તે દરેક ગામોમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરાયુ છે.ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં ભાવિક ભક્તો દ્વારા છઠ્ઠા અને સાતમાં દિવસે ગુલાલની છોળો ઉડાવી ગણપતિ બાપાની જય જય કાર સાથે બાપા મોરિયા રે પૂઢચ્યા વર્ષી લવકર યાનાં નારા સાથે ગણપતિ બાપાની પ્રતિમાને ભારે હૈયે નદીઓમાં વિસર્જન કર્યુ હતુ.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ભાવિક ભક્તો અને ગણેશ મંડળો દ્વારા છઠ્ઠા અને સાતમાં દિવસે શ્રીજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરતા કોઈ અનિશ્ચિનિય બનાવ બન્યો ન હતો..
રિપોર્ટ.સંજય ગવળી. ડાંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756