માંગરોળ ના ક્રિશ ગૌદાણા એ જન્મ દિવસની ઉજવણી શ્રી ગણપતિ દાદાની આરતી કરી ઉજવણી કરી

માંગરોળ ના ક્રિશ ગૌદાણા એ જન્મ દિવસની ઉજવણી શ્રી ગણપતિ દાદાની આરતી કરી ઉજવણી કરી
Spread the love

માંગરોળ ના ક્રિશ ગૌદાણા એ જન્મ દિવસની ઉજવણી શ્રી ગણપતિ દાદાની આરતી કરી ઉજવણી કરી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે જેઠવા પરિવાર ના આંગણે શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હોય આજે સ્થાપનાના સાતમા દિવસે દાદા ના દર્શને શ્રદ્ધાળુઓ ખુબજ બહોળી સંખ્યામાં ઉમટયા હતા અને દર્શન નો લાભ લઇ ધન્યતાઓ અનુ ભવી હતી

બાપા મોરિયા રે બાપા મોરિયારે ના નાદ સાથે વાતાવરણ ને ગુંજવી દીધું હતું

આજે સાતમામા દિવસે દક્ષાબેન ખંભોલિયા તેમજ ક્રિશ ગૌદાણા નો જન્મદિવસ હોય તેઓ દ્વારા ગણપતિ દાદાની વીસેસ આરતી કરી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને આજની પ્રસાદી પણ બંને દ્વારા ધરવામાં આવી હતી

આજની આરતીની થાળી ખુબજ સુંદર રીતે દક્ષાબેન અને પૂનમ ગૌદાણા દ્વારા સજાવવામાં આવી હતી

આ શેરી ની ખાસ બાબત એ પણ છે કે અહીં દરરોજ દાદાને પ્રસાદી માટે અહીંના દરેક ઘરેથી અલગ અલગ પ્રસાદી ધરવામાં આવેછે

છેલ્લા ચાર વર્ષ થી જેઠવા પરિવારના આંગણે શ્રી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે અને આ વિસ્તારના રહીશો દાદાના દર્શન નો લાભ લઇ ધન્યતાઓ અનુભવે છે

અહીં નિલેશ ગઢિયા,રવિ વિઠલાણી,યોગેશ જેઠવા,મૌલીકભાઈ, હર્ષિલ દેવાણી, નિલ વિઠલાણી,વિસાલ વિઠલાણી,મનોજ ગઢિયા, ક્રિશ ગૌદાણા,વિવેક ગૌદાણા (પત્રકાર) શેરીના છોકરાઓ ની ટીમ પણ જ્યારથી ગણપતિ બાપાની સ્થાપના થઇ ત્યારથી ખુબજ અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે અને ગણપતિ દાદાના સાનિધ્યમાં નિસ્વાર્થ ભાવે સેવાઓ આપી રહયા છે

શ્રી બાબુભાઇ જેઠવા પરીવાર ના આંગણે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવિ હોય અહીં દરરોજ અલગ અલગ પરિવારો દ્વારા આરતીનો લાભ લેવામાં આવે છે આ વિસ્તારના લોકો આરતી અને દર્શનનો લાભ લેવા માટે ખુબજ બહોળી સંખ્યામાં જોડાય છે જેમાં વડીલો, મહિલાઓ અને બાળકો ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ધંન્યતાઓ અનુભવે છે

અહીંની ખાસ બાબત એ પણ છેકે પોતાના ઘરે ગણપતિની સ્થાપના થઈ હોય એવી રીતે એક સંપથી ગણપતિ દાદાની આરાધના કરી રહયા છે

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220906-WA0110 IMG-20220906-WA0109 IMG-20220906-WA0023.jpg

Admin

Vivek Gaudana

9909969099
Right Click Disabled!