દામનગર નર્મદાબેન સવાણી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય શિક્ષક દિનની ભવ્ય ઉજવણી

દામનગર નર્મદાબેન સવાણી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય શિક્ષક દિનની ભવ્ય ઉજવણી
Spread the love

દામનગર નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરાય શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ ડો રાધાકૃષ્ણ સર્વપલ્લી જીવન કવન વિશે અવગત કરી રાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી કરી હતી. સમગ્ર શાળા પરિવાર દ્વારા શિક્ષક દિનની ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું. શિક્ષક દીને શિક્ષકની મહતા દર્શાવતા વક્તવ્ય દ્વારા રાષ્ટ્રના મીષ્કર્ષના ધડવૈયા શિક્ષકોની વંદના કરાય હતી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20220907-WA0011.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!