થરાદ:બનાસ બેંક ડીરેકટર દ્વારા જન્મદિવસ ની અનોખી ઉજવણી

થરાદ:બનાસ બેંક ડીરેકટર દ્વારા જન્મદિવસ ની અનોખી ઉજવણી
Spread the love

આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ નાં પુત્ર નો જન્મ દિવસ હોઈ તેમણે જન્મ દિવસ ને અનોખી રીતે દાન આપી ઉજવણી કરી હતી.થરાદ તાલુકાના બનાસ બેંક નાં ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ નો આજે જન્મદિવસ હતો જેના ભાગરૂપે તેમણે હાલ ની પરિસ્થિતિ જોતાં ગૌમાતા ની સેવા માં ગાય ને ઉભી કરવાની બે ઘોડી,એકવીસ હજાર રોકડા તેમજ એકલાખ ત્રીસ હજાર સેડ માટે તેમના સહયોગ થી થરાદ માર્કેટ યાર્ડ નાં વેપારી ઓ દ્વારા અપૅણ કરી એમનો જન્મદિવસ અનોખી રીતે યાદગાર બનાવવા આવ્યો છે.તેમજ થરાદ સુવણૅકાર એસોસિયેશન તરફથી જન્મદિવસ નિમિત્તે મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું.દરેક ગામે મેડિકલ કીટ બનાવી ને ગૌશાળામાં અપૅણ કરી હતી.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

918000008050_status_5e0e0aa49fd041d88a1a2f11c42d066e.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!