સાવરકુંડલા શહેરમાં થી પસાર થતા નેશનલ હાઇવે બાબતે ની રજુઆત ને મળી સફળતા

સાવરકુંડલા શહેરમાં થી પસાર થતા નેશનલ હાઇવે બાબતે ની રજુઆત ને મળી સફળતા
સાવરકુંડલા શહેર માં છેલ્લા ઘણા વર્ષ થી સાવરકુંડલા થી અમરેલી નેશનલ હાઇવે તરફ અને મેઇન બજાર થી નદી તરફ જતો રસ્તો જે રસ્તા માં ઢાળ આપેલ હોવાથી વચ્ચે ખાડો હોઈ જેમાં દર ચોમાસે પાણી ભરાતા લોકો મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો અને અવાર નવાર અકસ્માતો પણ થતા
આ બાબતે સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશ નાગ્રેચા એ ઉચકક્ષા એ રજુઆત ને પગલે વહેલી તકે નિરાકરણ આવતા આ વિસ્તાર માં પેવર બ્લોક બેસાડી ને કાયમી નિવાડો લાવવા માટે સફળતા મળી હતી આ તકે પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઇ દોશી,શહેર ભાજપ મહામંત્રી રાજેશ નાગ્રેચા, શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણ ભાઈ સાવજ,નેશનલ હાઇવે ના ઓથોરિટી એસ.ઓ ટીમ સહિત ની ઉપસ્થિતી રહી હતી આ પ્રશ્નના નિરાકરણ માં સહયોહ આપનાર અમરેલી જિલ્લાના ના સાંસદ તેમજ આ કામ દરમિયાન બન્ને સાઈડ રોડ બંધ કરાવી ને શ્રી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના. પી આઈ વાઘેલા સાહેબ સહિત ટીમે સહયોગ આપ્યો હતો
રિપોર્ટ:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756