કુકાવાવ શહેર રામાણી હોસ્પિટલ ખાતે વિનામુલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો

રામાણી હોસ્પિટલ મોટી કુંકાવાવ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72માં જન્મદિન ને ભવ્ય નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો .
– > રામાણી હોસ્પિટલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી તારીખ : 17 / 9 / 2020 ના શનિવાર ના રોજ રામાણી હોસ્પિટલમાં નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન થયેલું હતું . એ કેમ્પનું દીપ પ્રાગટ્ય કુંકાવાવા – વડીયા વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં 160 દર્દીઓની તપાસ કરી તેમાંથી 40 દર્દીઓને નેત્ર મણી ના ઓપરેશન માટે સમગ્ર ગુજરાત રાજ્યની નંબર વન આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા ત્યાં તેમનું વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવશે . અને આ કેમ્પનો તમામ ખર્ચ શ્રી બાવકુભાઈ ઉંધાડ તેમજ રામાણી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત રામાણી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ …
કુંકાવાવમાં 17 સપ્ટેમ્બરે નેત્રનિદાન કેમ્પ યોજાશે
મોટી કુંકાવાવ ખાતે તારીખ 17ને શનિવારના રોજ રામાણી હોસ્પિટલ ખાતે વિનામુલ્યે નેત્રનિદાન કેમ્પ અને મોતીયાના ઓપરેશનનો કેમ્પ રખાયો છે. રામાણી હોસ્પિટલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આ કેમ્પ યોજાયો છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756