થરાદ ના ધારાસભ્યના ઉપવાસ આંદોલનમાં લોંકો ની પાંખી હાજરી

થરાદ માં ધારાસભ્યના ઉપવાસ આંદોલનમાં લોંકો ની પાંખી હાજરી અનેક ચર્ચાઓ વહેતી થઈ
સ્થાનિક મીડિયા કર્મીઓને અળગા રાખીને ઉપવાસ આંદોલન કરાતા અનેક સવાલો
બનાસકાંઠાના થરાદ તાલુકામાં આજે થરાદના જ ધારાસભ્યો ગુલાબસિંહ રાજપૂત દ્વારા ઉપવાસ આંદોલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોની જ ગેરહાજરી જોવા મળતા અનેક સવાલો અત્યારે ઊભા થયા છે ત્યારે આ કાર્યક્રમ 97 ગામના વિવિધ મુદ્દાઓને લઈને યોજવામાં આવ્યો હતો પરંતુ આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કાર્યકરો લોકોની પાસે હાજરી જોવા મળતા અનેક સવાલો ઊભા થયા હતા ઉપવાસ કાર્યક્રમને લઈને સ્થાનિક મીડિયા કર્મીઓને અળગા રાખીને આ કાર્યક્રમ યોજતા અનેક સવાલો ઉદભવી રહ્યા છે જોકે આ કાર્યક્રમ દરમિયાન પક્ષના ધુરેનધર નેતાઓ અને સ્થાનિક આગેવાનોની ગેરહાજરી આ કાર્યક્રમ દરમિયાન જોવા મળી હતી જો કે આ કાર્યક્રમ સવારના 9:00 વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યો હતો અને 12:00 વાગ્યા સુધી ઉપવાસ આંદોલન ના કાર્યક્રમમાં સ્થાનિક લોકો સહિત આગેવાનો ની પાંખી હાજરીથી શહરદી પથકની અંદર અનેક સવાલો ઊભા થયા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756