ગુજરાત ટુરિઝમની એડમાં વીરપુર નો સમાવેશ કરે તેવી માગણી:

ગુજરાત ટુરિઝમની એડમાં વીરપુર નો સમાવેશ અને જલારામ જયંતિ ની રજા જાહેર કરે તેવી ઉગ્ર માગણી: લોહાણા સમાજ:-અમદાવાદ પૂજ્ય જલારામ બાપાના તમામ હરિભક્તો તેમજ રઘુવંશી લોહાણા સમાજના ઈષ્ટદેવ વિશ્વ વંદનીય પૂજ્ય જલારામ બાપા આજથી સદીઓ પહેલા કોઈપણ જાતના નાથ જાતના ભેદભાવ વિના દરેક લોકો માટે અન્નક્ષેત્ર શરૂ કરીને જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો એ કહેવત સાર્થક કરી છે અને 200 વર્ષથી વધુ તેઓએ શરૂ કરેલ અન્નક્ષેત્ર એ આજે પણ વીરપુર જલારામ બાપાના મંદિર ખાતે ચાલી રહ્યું છે અને પૂજ્ય જલારામ બાપાના મંદિરમાં એક પણ પૈસા ના દાનનો સવિનય અ સ્વીકારે છે ત્યારે પૂજ્ય જલારામ બાપાના જન્મ જયંતીની દર વર્ષે રજા જાહેરાત આપવામાં આવે અને ગુજરાત ટુરિઝમ એડ માં વીરપુર નો સમાવેશ કરવામાં આવે તેમજ ધોરણ એક થી આઠ વાર પૂજ્ય જલારામ બાપાના જીવનમાં કરેલા સેવાના કાર્ય પાઠ્યપુસ્તકમાં વળાંક કરવામાં આવે જલારામ બાપાના જીવન વિશે એક પાઠ મૂકવામાં આવે તેવી લોહાણા સમાજની ઉગ્ર માગણી છે-ઠકકર પરેશભાઈ આર અમદાવાદ રઘુવંશી લોહાણા સમાજ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756