તાલુકા કક્ષાના રમતોત્સવ માં તૃતીય વિજેતા તરીકે ડભોઈ ની નવપદ વિદ્યાલય
ધારા સભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો સ્પોર્ટ્સ ડે યોજાયો હતો જેમાં ડભોઇ વિધાનસભામાં આવતા ડભોઇ તાલુકાના કરનાળી ખાતે તાલુકા કક્ષાનો સ્પોર્ટ્સ કાર્યક્રમ યોજાયો, ભારત ના હોકીના ધુરંધર ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મજયંતિની યાદમાં ઉજવતાં “નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત ૩૬ મો નેશનલ ગેમ્સ કે જેમાં ૫૦ લાખ કરતાં પણ વધારે વિધાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જે અંતર્ગત આ કાર્યક્રમમાં ખેલ મહાકુંભમાં ડભોઇ તાલુકામાં આવેલ પ્રથમ ૩ શાળાને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ વકીલ જિલ્લા તથા તાલુકા ભાજપ હોદ્દેદારો, જિલ્લા રમગમત અધિકારી, સ્પોર્ટ્સ ટ્રેઈનર, શાળાના વિધાર્થીઓ, તાલીમાર્થીઓ, અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756