દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ૩૬ મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવ યોજાયો

દામનગર ના દહીથરા પ્રાથમિક શાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ એવમ શાળા ના મેઈન ગેઇટ નું લોકાર્પણ અને સન્માન સમારોહ યોજાયો દાતા પરિવાર ના છગનભાઇ વી પટેલ તરફ થી શાળા ના તમામ બાળકો ને તિથિ ભોજન કરાવ્યું હતું શાળા ના મેઈન ગેટ ના મુખ્ય દાતા પરિવાર નું સન્માન કરાયું ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ માં જાગૃતિ અભિયાન અંતર્ગત ગામ સરપંચ બટુકભાઈ રાઠોડ નું સન્માનપત્ર અર્પણ સન્માન કરાયું હતું ૩૬ માં ખેલ મહોત્સવ માં ઉત્તમ દેખાવ બદલ દાતા પરિવારે શાળા ના છાત્રો ને શિલ્ડ આપી સન્માન કર્યું ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ માં લીંબુ ચમસી ત્રીપની દોડ કોથળા દોડ રચાખેંચ ખોખો ૫૦ મીટર ની દોડ જેવી વિવિધ રમતો માં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756