જૂનાગઢના ટીંબાવાડીમાંથી ૧૭ વર્ષની કિશોરી ગુમ

જૂનાગઢના ટીંબાવાડીમાંથી ૧૭ વર્ષની કિશોરી ગુમ
જૂનાગઢ : જૂનાગઢના ટીંબાવાડી બીલનાથપરા, પ્રમુખનગર ગેઇટની પાસે રહેતી ૧૭ વર્ષ ૪ માસ અને ૧૦ દિવસની કિશોરીનું તા.૧૩/૯/૨૦૨૨ને ૩-૩૦ વાગ્યા આસપાસ પ્રમુખનગરના ગેઇટ પાસેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪.૩૦ ફુટ, બાધો પાતળો અને રંગ ઘઉંવર્ણ છે. કિશોરીએ બ્લુ કરલનું ટોપ તથા લીલા કલરની ચૂંદડી તથા બ્લુ કલરની લેગીશ પહેરેલ છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સી ડીવીઝન પોલીસે જણાવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756