થરાદ જનતા હાઈસ્કૂલ ખાતે સીઆરપીએફના ફોજી નું સન્માન

થરાદ જનતા હાઈસ્કૂલ ખાતે સીઆરપીએફના ફોજી નું સન્માન
Spread the love

થરાદ ખાતે આવેલી જનતા હાઈસ્કૂલ નાં ભુતપૂર્વ વિધાર્થી નું શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જોકે આજ રોજ જનતા હાઈ સ્કૂલ થરાદ ખાતે સીઆરપીએફના ફોજી નું સન્માન કરવામાં આવ્યું. જનતા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી હસમુખલાલ મગનલાલ પ્રજાપતિ કે જે આંધ્ર પ્રદેશમાં છેલ્લા ચાર વર્ષથી સીઆરપીએફ ફરજ બજાવે છે.તેઓ પોતાના વતન પોતાના કુટુંબને મળવા આવતા જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું .શાળાના આચાર્યશ્રી અને સુપરવાઈઝર તેમજ શાળા પરિવાર દ્વારા મોમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું સફળ સંચાલન હિંમતભાઈ સોની એ કર્યું હતું.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220921-WA0010.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!