માં જગદંબાના પર્વનો પ્રારંભ નવ દિવસ શક્તિપીઠોમાં આધાશક્તિની આરાધના માઇ ભક્તો આરાધનામાં લીન

માં જગદંબાના પર્વનો પ્રારંભ નવ દિવસ શક્તિપીઠોમાં આધાશક્તિની આરાધના માઇ ભક્તો આરાધનામાં લીન
Spread the love

માં જગદંબાના પર્વનો પ્રારંભ નવ દિવસ શક્તિપીઠોમાં આધાશક્તિની આરાધના માઇ ભક્તો આરાધનામાં લીન નવરાત્રિની તૈયારીઓ ના ઢોલ ઢબ બૂક્યા

પ્રાચીન અર્વાચીન રાસોત્સવ ને લઇને ગરબી મંડળો અને સંસ્થાઓ ની તૈયારીઓ આજથી પૂર્ણ થઇ આજથી આધા શક્તિની આરાધવાના નવલા નવરાત્રિના દિવસો આજ સોમવાર થી શરું થઈ રહ્યા છે. આજથી ખેલૈયાઓમા થનગનાટ લીયો પોયોનિયર અને અને રૂમઝૂમ રાસોત્સવ નું પણ આયોજન વિવિધ સમાજો દ્વારા પણ યોજાશે નવરાત્રિ મહોત્સવ કોરોનાકાળના બે વર્ષ બાદ આ વખતે નવરાત્રિ મહોત્સવ ની રંગેચંગે અને ભક્તિભાવ સાથે ઉજવણી થશે જેને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી માં ભગવતી ની આરાધના પુજન નવદિવસ માતાજી ને વિવિધ શૂગાર કરવામાં આવશે ગરબા આયોજનોની સાથોસાથ શેરીઓ , મહોલ્લાઓ, સોસાયટીઓમાં યોજાતા શેરી ગરબાની રમઝટ સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ ગરબીઓમાં રંગબેરંગી કલાત્મક રોશનીથી ઝળહળતું ગરીબી મંડળો તથા ડીજે ના તાલે રાસોત્સવ ખેલૈયાઓ તથા માં જગદંબાના ઉપાસકો અને નવરાત્રિ પ્રેમીઓ બાળકો યુવકો અને યુવતીઓ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે રંગોના પડદા અને લાઈટીગ લગાવવામાં આવી છે. આજથી નવ દિવસ માં નવદુર્ગા ની પૂજા અર્ચના આરાધના ને રાસગરબાની રમઝટ ચાલું

રિપોર્ટ :કિશોર આર. સોલંકી
જાફરાબાદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220927-WA0023.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!