માંગરોલ તથા રઘુવંશી સમાજ નુ ગૌરવ

માંગરોલ તથા રઘુવંશી સમાજ નુ ગૌરવ
માંગરોલ તથા રઘુવંશી સમાજ નુ ગૌરવ વધારતા શ્રી તન્ના માધવ મુકુંદભાઈ કે જેઓએ જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત જીલ્લા કક્ષા ના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવ 22/23 મા માણાવદર ખાતે યોજાયેલ જેમા જૂનાગઢ જિલ્લાના માંગરોલ ના આ નાનકડા કલાકાર તન્ના માધવ મુકુંદભાઈ એ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ મા સંગીત વાદન મા પ્રથમ તેમજ ઝોન કક્ષા ના કલા ઉત્સવ 22/23 મા યુ.એમ.કે. સ્કૂલ ના વિદ્યાર્થી તરીકે પ્રાથમિક વિભાગ મા વાદન મા બીજો નંબર પ્રાપ્ત કરેલ ઉપરાંત કોલેજ ના યુનિવર્સિટી મહોત્સવ મા માંગરોલ કોલેજ તરફ થી સહાયક તરીકે રહેવા માટે પણ પારીતોષીક મેળવેલ આસિવાય પણ અલગ અલગ કાર્યક્રમોમાં અવવલ નંબર મેળવી અનેક પારિતોષિક, પ્રમાણપત્રો મેળવેલા છે તે બદલ માધવને ખૂબ ખૂબ અભિનંદન
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756