શ્રી સત્ય ઈન્દિરા ફાઉન્ડેશન એસ એસ આઈ એફ ગ્લોબલ પીસ એવોર્ડ 2022

શ્રી સત્ય ઈન્દિરા ફાઉન્ડેશન એસ એસ આઈ એફ ગ્લોબલ પીસ એવોર્ડ 2022
2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મજયંતિના શુભ અવસર પર સંસ્થા દ્વારા ઓનલાઇન એવોર્ડ માં આર . સી . મિશન શાળા વડતાલ ખેડા ગુજરાત ડૉ . ઉપાચાર્ય શૈલેષ વાણીયા શૈલ જી ગુજરાત રાષ્ટ્ર નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ગર્વપૂર્વક સન્માન 2022 વિશેષ યોગદાન બદલ શિક્ષણ અને સમાજ સેવા SSIF સંસ્થા કેન્દ્રીય કાર્યાલય માં : – ધનશ્રી ટાવર સેન્ટ્રલ સ્પાઇન , વિદ્યાધર નગર , જયપુર ( રાજસ્થાન ) 8947877322 , 9119286989 SSIF પરિવાર દ્વારા સન્માનિત થતાં આનંદની લાગણી અનુભવે છે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ શિક્ષણ કુંજ પરિવાર ગુજરાત .ડૉ. શૈલેષ વાણીયા શૈલ ની સેવાઓને બિરદાવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756