જૂનાગઢમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૩૧૧૪૦૯ અરજીઓનો નિકાલ કરાયો

જૂનાગઢમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૩૧૧૪૦૯ અરજીઓનો નિકાલ કરાયો
Spread the love

જૂનાગઢમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૩૧૧૪૦૯ અરજીઓનો નિકાલ કરાયો

 

પારૂલબેન

જૂનાગઢ : જૂનાગઢમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૩૧૧૪૦૯ અરજીઓનો નિકાલ કરાયો હતો. તમામ અરજદારોના કેસોનો હકારાત્મક રીતે નિરાકરણ કરાયું હતું.

જૂનાગઢ કલેકટરશ્રીરચિત રાજના માર્ગદર્શન હેઠળ લોકોને એક જ સ્થળે, આવકના દાખલા, જાતિના દાખલા સહિતની સુવિધા મળે તે માટે સુચારૂ કામગીરી સેવા સેતુના માધ્યમથી થઈ રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ વહીવટી તંત્રે રાજ્યના તમામ જિલ્લાઓમાં રેન્કમાં પ્રથમ  સ્થાન મેળવ્યું છે.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

                                                                                   

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!