અરવલ્લી ની ગિરીમાળા તળેટીમા હુંજ ગામે મહાકાળી મંદિરે મેળો ભરાયો.

અરવલ્લી ગીરીમાળાઓની તળેટીમા હુંજ ગામે મહાકાળી મંદિરે મેળો ભરાયો.. હિંમતનગર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ના હુંજ ધુળેટા બામણા પુનાસણ બોખર વિસ્તાર ના આજુબાજુ અરવલ્લી ગીરીમાળાઓ થી ધેરાયેલ ડુંગર વિસ્તાર ના હુંજ ગામ નજીક આવેલ ભવ્ય મહાકાળી મંદિરે નવરાત્રીના આઠમ દિવસે મેળો ભરાયો હતો. જેમા આજુ બાજુના પંદર વીસ ગામોના ભકતજણો મહાકાળી માતા ની અટુક શ્રધ્ધા સાથે રાખેલ બાધા આખડીઓની માનતા પુર્ણ થતા માથે ગરબા લઈ ગરબા મુકવા આવે છે ને ચાદીના ગરબા ચડાવી માનતા પૂર્ણ કરવા આજે મોટી સંખ્યા મા ઉમટયા હતા.ને આ વિસ્તાર ના ગામો બામણા પુનાસન બોખર અને હુંજ ગામ ના દરજી ભાઈ અને બાદ્મણભાઈઓ ભક્તો નવરાત્રી ના આઠમનો દિવસે ચોક્કસ આવે છે માતાજીનો દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
રિપોર્ટ : દિલીપસિંહ બી.પરમાર
સાબરકાંઠા બ્યુરો ચીફ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756