સંતો-મહંતોની ભૂમી જૂનાગઢ ખાતે વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદીએ સંતોને કર્યા નમન

સંતો-મહંતોની ભૂમી જૂનાગઢ ખાતે વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદીએ સંતોને કર્યા નમન
Spread the love

સંતો-મહંતોની ભૂમી જૂનાગઢ ખાતે વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદીએ સંતોને કર્યા નમન

 

જૂનાગઢ : ગરવા ગિરનારની પાવન ભૂમિ જૂનાગઢ ખાતે વિકાસના કામોની ભેટ આપવા પધારેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આશીર્વાદ આપવા આવેલા સાધુ-સંતોને નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેજ પરથી વંદન કરીને આશીર્વાદ લીધા હતા.

આ તકે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, આપાગીગાના ઓટલાવાળા નેરન્દ્રબાપુ સહિત ગીરનારના વિવિધ આશ્રમો તથા સૌરાષ્ટ્રભરથી સાધુ-સંતો નરેન્દ્રભાઇ મોદી તથા ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના અગ્રણીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!