જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના રુ.૪૧૫૫ કરોડથી પણ વધુ રકમના વિકાસ કામોના ખાતમૂર્હુત કરતાં વડાપ્રધાનશ્રી

જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના રુ.૪૧૫૫ કરોડથી પણ વધુ રકમના વિકાસ કામોના ખાતમૂર્હુત કરતાં વડાપ્રધાનશ્રી
Spread the love

જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના રુ.૪૧૫૫ કરોડથી પણ વધુ રકમના વિકાસ કામોના ખાતમૂર્હુત કરતાં વડાપ્રધાનશ્રી

વિકાસકામોની વિગતો જોઇએ તો, ઉમરગામથી લખપત દરિયાઈ હાઇ-વે માર્ગ મકાન વિભાગના

જૂનાગઢ :   રૂ.૨,૪૪૦ કરોડના, જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી અને કુતિયાણામાં પાણી પૂરવઠા યોજનાના કામો રૂ.૧૪૨.૯૨ કરોડના, પોરબંદર ભૂગર્ભ ગટર અને ગીર સોમનાથ જિલ્લામાં રેલ્વે ઓવરબ્રીજના કામનું રૂ.૧૦૫.૪૨ કરોડના, પોરબંદરમાં રૂ.૧૨.૨૮ કરોડના ખર્ચે મત્સ્ય બંદર ખાતે મેઇન્ટેનન્સ ડ્રેજીંગ યોજના, ગીર સોમાનાથ જિલ્લામાં માઢવાડ, સુત્રાપાડા, અને વેરાવળમાં મત્સ્ય બંદર વિકાસ યોજનાના કામોનું રૂ.૮૩૪.૧૨ કરોડના, પોરબંદરમાં મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, માધવપુરમાં શ્રીકૃષ્ણ રુક્ષ્મણી યાત્રાધામના વિકાસ કાર્યો તથા જૂનાગઢના વંથલી ખાતે નાબાર્ડની યોજના અન્વયે બિયારણ, ખાતર અને કૃષિ પેદાશના સંગ્રહ માટે ગોડાઉનની યોજના રૂ.૬૦૨.૪૩ કરોડના કામોની ખાતમૂર્હુત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી હતી

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!