ખંભોળજ : “૭મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-ધન્વંતરિ ત્રયોદશી” ની ઉજવણી

ખંભોળજ : “૭મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-ધન્વંતરિ ત્રયોદશી” ની ઉજવણી
Spread the love

ખંભોળજ : “૭મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-ધન્વંતરિ ત્રયોદશી” ની ઉજવણી

ખંભોળજ સૂરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ- દ્વારા આયોજિત “૭મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-ધન્વંતરિ ત્રયોદશી” ની ઉજવણી કાર્યક્રમઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર નાં માર્ગદર્શન હેઠળ યોજાયો

તા.૨૨/૧૦/૨૦૨૨ સ્થળ:- સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ-ખંભોળજ
• “ડાયાબીટીશ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમ”

હર દિન હર ઘર આયુર્વેદ  ની ઉજવણી તારીખ ૨૨/૧૦/૨૦૨૨ ના સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખંભોળજ જી.આણંદ તથા કેરાલા આયુર્વેદ લી.ના સહયોગથી “ડાયાબીટીશ નિદાન કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું.

જેમાં ડાયાબીટીશ તપાસ અને તેના વિશે જાગૃતિનું વ્યાખ્યાયન,ઔષધ વિતરણ,પ્રકૃતિ પરીક્ષણ,ઔષધી વનસ્પતિ અને પોષણ ચાર્ટ પ્રદર્શન વિ. કાર્યક્રમો યોજવામાં આવ્યા.
લાભાર્થી :- ૨૩૪
ડાયાબીટીશ ચેક અપ -૭૨
પ્રકૃતિ પરીક્ષણ-૧૯
ઔષધી વનસ્પતિ અને પોષણ ચાર્ટ પ્રદર્શન-૧૪૫

તા.૨૩/૧૦/૨૦૨૨
માનનીય નિયામક શ્રી, આયુષ ની કચેરી ગાંધીનગર ની સૂચનાથી “૭મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” નિમિતે ” હર દિન હર ઘર આયુર્વેદ” અંતર્ગત ભગવાન ધન્વંતરિની પૂજન તા.૨૩/૧૦/૨૦૨૨ ના રોજ સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ ખાતે વૈધ પંચકર્મ અધિકારીશ્રી, આર.એમ.ઓ.શ્રી, તથા સમગ્ર સ્ટાફ અને દર્દીઓ દ્વારા ભગવાન ધન્વંતરિ દેવનુ પુજન અર્ચન કરીને સ્તુતિ કરવામાં આવી.

“આયુર્વેદ વિઝન-૨૦૪૭” અને “હર દિન હર ઘર આયુર્વેદ” વિશે *વૈદ્ય પંચકર્મશ્રી, વૈદ્ય મયુર મશરૂ દ્વારા ઉપસ્થિત હોસ્પિટલ સ્ટાફ અને ગ્રામજનોને આયુષ ચિકિત્સાના વ્યાપ વિશે માર્ગદર્શિત કર્યા.
આર.એમ.ઓ. શ્રી વૈદ્ય અનુરાધા અગ્રવાલ દ્વારા રોગ પ્ઔરતિરોધક ઔષધિ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ સારસપુરી સતકેવલ આઈ હોસ્પિટલના સુપરીન્ટેન્ડન્ટ, ડો.મીનાબેન પટેલ અને હોસ્પિટલ સ્ટાફ, આણંદ જીલ્લા ના મેડીકલ ઓફિસરશ્રી વૈદ્ય ગૌરાંગ દરજી ખંભોળજ ગામના માજી.સરપંચશ્રી ગોવિંદભાઈ સોલંકી, સામાજિક સેવક શ્રી હરમાનભાઈ કાશીભાઈ પટેલ, શ્રી ભાઈલાલભાઈ હાથીભાઈ પટેલ (મંત્રીશ્રી સી.એમ.પટેલ હાઈસ્કુલ) શ્રી કમલેશભાઈ મગનભાઈ પટેલ (ચેરમેનશ્રી,સેવા સહકારી મંડળી, ખંભોળજ) શ્રી રાજેશભાઈ શાંતિલાલ પટેલ, શ્રી સૂર્યકાન્તભાઈ પટેલ (BAPS મંદિર) શ્રી મહેન્દ્રભાઈ પટેલ વિ. હાજરી આપી હતી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!