ખડખડ શ્રી વેલનાથ ધામ ના સાનિધ્ય માં ચુવાળીયા ઠાકોર મહાસંમેલન યોજાયું

ખડખડ શ્રી વેલનાથ ધામ ના સાનિધ્ય માં ચુવાળીયા ઠાકોર મહાસંમેલન યોજાયું
અમરેલી જિલ્લાના ખડખડ શ્રી વેલનાથબાપુ ધામ ખાતે ચુવાળીયા ઠાકોર સમાજના નું ભવ્ય મહાસંમેલન યોજાયું. આ મહા સંમેલન માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર દ્વારા ખડખડધામ માં ૫ લાખનું રોકડ દાન થી નવનિર્માણ પામી રહેલ મંદિરમાં આપવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જગતસિંહ ચૌહાણ, પ્રમુખ મિડિયા શેલ રાહુલજી ઠાકોર, પ્રદેશ મંત્રી રમેશજી ભારોલા, અમરેલી જિલ્લા ઠાકોર સેના પ્રમુખ મથુરજી ઠાકોર, રાજકોટ જિલ્લા ઠાકોર સેના પ્રમુખ હિતેશજી ઠાકોર, જામનગર જિલ્લા ઠાકોર સેના પ્રમુખ જીતુભાઈ ઠાકોર, બોટાદ જિલ્લા ઠાકોર સેના પ્રમુખ સાગરજી ઠાકોર , અમરેલી જિલ્લાના લાઠી તાલુકા ઠાકોર સેના પ્રમુખ એસ.પી.ઠાકોર, બાબરા તાલુકા ઠાકોર સેના પ્રમુખ લાલાજી ઠાકોર, સાવરકુંડલા તાલુકા પ્રમુખ વિપુલજી ઠાકોર સાથે જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ઠાકોર સેના ના હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756