પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમા પારૂલ પરમારને બ્રોન્ઝ મેડલ

પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમા પારૂલ પરમારને બ્રોન્ઝ મેડલ
પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ ૨૦૨૨ ટોક્યો, જાપાન ખાતે તારીખ ૧ થી ૬ નવેમ્બર દરમ્યાન આયોજન કરવામા આવેલ. જેમા આજે અંતિમ દિવસે ભારતનુ પ્રતિનિધિત્વ કરતા ગુજરાતની પારૂલબેન પરમારે તથા મહારાષ્ટ્રની માનસી જોષીએ વિમેન્સ સિગલ્સમા બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.
પારૂલબેન હાલમા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતમા દિવ્યાગ ડિસ્ટ્રીક કોચ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ટોક્યો ઓલ્મપિકમા વિમેન્સ ડબલ્સમા દેશનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756