પ્રાંતિજ બીજેપી ના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી પત્રક ભર્યું.

પ્રાંતિજ બીજેપી ના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી પત્રક ભર્યું.
પ્રાંતિજ/તલોદ વિધાનસભા સીટ માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે તલોદ થી ગાડીઓ ના કાફલા સાથે પ્રાંતિજ કાર્યલય પોહચ્યાં હતા.
પ્રાંતિજ કાર્યકર્તાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યાર બાદ સભા સંબોધી સભામાં ઉપસ્થિત સર્વ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.ત્યાર બાદ સાંસદ દીપસિહ રાઠોડ, જયસિંહ ચૌહાણ,વી. ડી.ઝાલા,મહેન્દ્રસિંહ બારૈયા, વર્ષા બેન ઝાલા,પ્રદીપસિંહ રાઠોડ,ઉપસ્થિતિ સર્વ ટેકેદારો સાથે ચાલતા મામલતદાર કચેરીએ ઉમેદવારી પત્રક ભરવા પોહ્ચ્યા હતા.જેમાં બહુ મોટી સંખ્યામાં માં કાર્ય કર્તા તેમજ લોકો જોડાયા હતા.અને પ્રાંતિજ /તલોદ સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી.
રિપોર્ટ : અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ ન્યૂઝ પ્રાંતિજ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756