જૂનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકવાર રેન્ડમલી પાંચ-પાંચ VVPATમાં પડેલ મતોની કાપલી ગણવામાં આવશે

જૂનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકવાર રેન્ડમલી પાંચ-પાંચ VVPATમાં પડેલ મતોની કાપલી ગણવામાં આવશે
Spread the love

જૂનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકવાર રેન્ડમલી પાંચ-પાંચ VVPATમાં પડેલ મતોની કાપલી ગણવામાં આવશે

       જૂનાગઢ : ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શક રીતે યોજાઈ તે માટે ચૂંટણી પંચ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે. આ જ કડીમાં EVMની સાથે VVPATમાં પડેલ મતોની કાપલી પણ ગણવામાં આવશે. જેમાં જૂનાગઢ જિલ્લાની પાંચે ય વિધાનસભા બેઠક વાઈઝ પાંચ-પાંચ VVPATમાં પડેલ મતોની કાપલી ગણવામાં આવશે. આમ, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા સિદ્ધ થવાની સાથે વિશ્વસનિયતા પ્રસ્થાપિત થાય છે.

જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે આજે તા.૮-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૮ કલાકે પ્રારંભ થનાર છે. જેમાં સૌ પ્રથમ બેલેટ પેપરની મતગણના કરવામાં આવશે. ત્યારે બાદEVM દ્વારા થયેલા મતોની ગણતરી કરવામાં આવશે. જિલ્લાની દરેક વિધાનસભા બેઠક વાઈઝ પાંચ-પાંચ VVPATમાં પડેલ મતોની કાપલી ગણવામાં આવશે.

જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં ૮૫-માણાવદર, ૮૬-જૂનાગઢ, ૮૭-વિસાવદર, ૮૮-કેશોદ અને ૮૯-માંગરોળનો સમાવેશ થાય છે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!