ખજૂરી પ્રાથમિક શાળા એ 30 મેડલો મેળવી ઇતિહાસ રચી ગૌરવ વધાર્યું

ખજૂરી પ્રાથમિક શાળા એ 30 મેડલો મેળવી ઇતિહાસ રચી ગૌરવ વધાર્યું
Spread the love

અમરેલી જિલ્લાના વડિયા તાલુકા નું નાનું એવું ગામ ખજૂરી માત્ર 1236 લોકો ની વસ્તી ધરાવતું ગામ જે ગામની સાળા ખજૂરી પ્રાથમિક સાળા જે સાળા એ અનેક બ્રોન્ઝ મેડલો . ગોલ્ડ મેડલો મેળવેલ છે

તેમજ તાજેતર માં ગુવાહાટી ખાતે યોજાયેલ સ્પર્ધામાં ભાગ લઈ ખજૂરી પ્રાથમિક સાળા ના બાળકો એ નેશનલ સાઇન્સ ફેર 2022 માં ભાગ લઈ ગુજરાત રાજ્યોના 13 મોડેલ પસંદ પામ્યા. જેમાં ખજૂરી પ્રાથમિક સાળા નું મેથેમેટિકલ એપ્રોચ નેશનલ કક્ષા એ પસંગી પામતા ખજુરી પ્રાથમિક સાળા નું ગૌરવ વધારેલ છે

દેશભરમાં યોજાયેલ નેશનલ લેવલની સ્પર્ધામાં અમરેલી જિલ્લાના વડીયા ગામની ખજુરી પ્રાથમિક શાળાએ દેશ લેવલે નામ રોશન કરીને ગોલ્ડ મેડલ મેળવેલ અને આધુનિક ખેતીને પ્રાધાન્ય વધુ મળે અને ડિજિટલ યુગમાં ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ સહિત ખેતીમાં ઘર બેઠા મોબાઇલથી ખેતી પેદાશોને પાણી આપવાની પદ્ધતિએ ખજુરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અવ્વલ આવતા દેશ લેવલે ખજુરી ગામનું ગૌરવ વધાર્યું છે

જ્યારે ખજુરી પ્રાથમિક શાળાના અન્ય વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધાઓ મુંબઈ મુકામે યોજાયેલ તે આઠ કોમ્પિટિશન સહિતની સ્પર્ધાઓમાં ખજુરી પ્રાથમિક શાળાને 18 ગોલ્ડ મેડલ છ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ અને બે સરપ્રાઈઝ ગિફ્ટ સહિત ખજુરી પ્રાથમિક શાળાએ ગુજરાત રાજ્યનો ડંકો દેશ લેવલે વગાડ્યો હતો આસામના ગુહાટીમાં ખેતીની આધુનિક પદ્ધતિ અને આઠ કોમ્પિટિશન અંગેની અલગ અલગ સ્પર્ધાઓમાં ખજુરી પ્રાથમિક શાળાની દીકરીઓએ રંગ રાખ્યો હતો

દ્વિપ ઇરીગેશન પધ્ધતિ ની નવી રીત મોબાઈલમાં સંશોધન કરીને ઇતિહાસ રચતી વીધ્યાર્થીનીઓ અસામ ના ગોહાટી મુકામે નેશનલ લેવલની સાયન્સ ફેર 2022 યોજાયેલ હતી જેમાં ગુજરાત રાજયના 13 મોડેલ પસંદ પામેલ હતા જેમાંથી આખા ભારત માંથી 146 સ્પર્ધક હતા. જેમાં ખજૂરી પ્રાથમિક સાળા નું મેથેમેટિક એપ્રોચ એમાં પસંદગી પામેલ હતું એમાં ખાસ કરીને ખેડુતો માટે ડ્રિપ ઈરીગેશન ને મોટર બંધ ચાલુ કરી શકતા પણ હવે વાલ પણ બંધ કરી શકશે ને ખજૂરી પ્રાથમિક શાળાએ દેશભરમાં ડંકો વગાડ્યો હતો

વિઓ ફાઇનલ
દેશભરમાં અમરેલી જિલ્લાના વડીયાના નાના એવા ગામ ખજૂરીએ ઇતિહાસ રચીને 18 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ મેડલ જીતીની ગુજરાતનું ગૌરવ વધાર્યું છે

રિપોર્ટ રાજુ કારીયા વડીયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!