ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સીટી ચેમ્પિયનશીપમા એલ.પી.યુ.ની ખુશી ને સિલ્વર મેડલ

ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સીટી ચેમ્પિયનશીપમા એલ.પી.યુ.ની ખુશી ને સિલ્વર મેડલ
યુનિવર્સીટી ઓફ જમ્મુ ખાતે યોજાઇ રહેલ ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સીટી સ્પર્ધાના આજે બીજા દિવસે ગુજરાતે વધુ ખક મેડલ મેળવેલ છે. લવલી પ્રોફેશનલ યુનિવર્સીટી તરફથી રમતી મુળ ડીસા, બનાસકાઠાની અને હાલ સંસ્કારધામ સ્પોર્ટસ એકેડમી, અમદાવાદ ખાતે તાલીમ મેળવતી ખુશી સમેજાએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી ફોઇલ વ્યક્તિગત ઇવેન્ટમા ભાગ લઇ રહેલ ૧૨૦ ખેલાડીઓ બહેનોમા બીજા સ્થાન સાથે સિલ્વર મેડલ મેળવી યુનિવર્સીટી તથા રાજ્યનુ ગૌરવ વધારેલ છે.
ભરતજી ઠાકોરે વધુ મહિતી આપતા જણાવ્યુ હતુ કે, ખુશી ઇશ્વરભાઇ સમેજા મુળ બનાસકાઠા જિલ્લાના ડીસાની વતની છે અને લવલી પ્રોફેશનલ યુનિવર્સીટી ખાતે અભ્યાસ કરે છે અને સંસ્કારધામ સ્પોર્ટસ એકેડમી ખાતે કોચ રોશન થાપા અને ભવાની પ્રસાદ પાસે તલીમ મેળવે છે. સચીન અને તેના કોચીઝ તથા પરીવારજનોને એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ મુકેશભાઇ ચૌધરી.અને મહામંત્રી ભરતજી ઠાકોર તથા ખજાનચી રીગ્નેશભાઇ ચૌધરીએ અભિનંદન પાઠવેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756