માળિયા હાટીનાના જશાપરામાંથી ૩૫ વર્ષિય મહિલા ગુમ

માળિયા હાટીનાના જશાપરામાંથી ૩૫ વર્ષિય મહિલા ગુમ
ગુમ થનારની ભાળ મળે તો માળિયા હાટીના કે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી
જૂનાગઢ : માળિયા હાટીના જશાપરા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય મહિલાતા.૧૨/૯/૨૦૨૨નારોજપોતાનાઘરેથીકોઇનેકંઇપણકહ્યા વગર જતા રહ્યા છે. ગુમ થનારની ઉંચાઇ ૫ ફુટ, મધ્યમ બાંધો અને વાને ઘઉંવર્ણ છે. ગુમ થનારે ટમેટા કલર જેવો પંજાબી ડ્રેસ પહેર્યો છે. તે ગુજરાતી ભાષા જાણે છે. કોઇને આ ગુમ થનારની ભાળ મળે તો માળિયા હાટીના કે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા માળિયા હાટીના પોલીસ સ્ટેશનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
મો.8488990300
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756