વિદ્યાર્થીઓ માટેના ગ્રાહક સુરક્ષા અંગેની જનજાગૃતિ માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો

વિદ્યાર્થીઓ માટેના ગ્રાહક સુરક્ષા અંગેની જનજાગૃતિ માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ સ્કૂલ દાંતા જગતાપુરા શાળામાં આજરોજ 24 મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટેના ગ્રાહક સુરક્ષા અંગેની જનજાગૃતિ માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દાતા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખશ્રી વિપુલભાઈ ગુર્જર સાહેબે હાજરી આપી શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ જ દાંતા તાલુકા મામલતદાર સાહેબ શ્રી એ પણ સહભાગી થઈ હાજરી આપી કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી કે .જે. પ્રજાપતિ સાહેબ તેમજ શાળાના ઉત્સાહી સ્ટાફ ગણ શાળાના બાળકો દ્વારા જોડે રહી કરવામાં આવ્યું હતું અંતે કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756