ખેડબ્રહ્મા સી.આર.સી.નું ગૌરવ

ખેડબ્રહ્મા સી.આર.સી.નું ગૌરવ
તા.૨૪/૧૨/૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય અંધ જન મંડળ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ બાળકો માં શ્રવણ મંદ બાળકો ના ધોરણ ૧ થી ૫ ના વય જૂથ ની ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી
જેમાં IEDSS ના વિશિષ્ટ શિક્ષક નાયક યોગેશકુમાર વી ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકાની ચીખલા નવી ફળી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દાયાણી મયુરકુમાર આકાશભાઈ નો સમગ્ર બંને જિલ્લા માં પ્રથમ નંબર આવતા શાળાનું ગૌરવ વધારેલ છે
શાળાનું ગૌરવ વધારવા બ દલ ખેડબ્રહ્મા પ્રા. તા. અધિકારી ત્રિગુણાબેન પંડ્યા, બી.આર.સી પિયુષભાઈ તથા સી.આર.સી પ્રકાશભાઈ વણકરે ગુરુજીઓ અને નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300