શાખપુર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના પર્વેશદ્વાર ના દાતા બલર પરિવાર નું અભિવાદન

શાખપુર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના પર્વેશદ્વાર ના દાતા બલર પરિવાર નું અભિવાદન
દામનગર ના શાખપુર માં હાઇસ્કૂલ ના મુખ્ય પ્રવેશદ્વાર ના દાતા શ્રી કનુભાઈ વનમાળીભાઈ બલર પરિવાર નું અભિવાદન બલર પરિવાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શાખપુર શાળા માટે ભવ્ય એલિવેશન મેઈન ગેટ- પ્રવેશદ્વાર ના દાતાશ્રીનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ઋણસ્વીકાર કરાયો સ્વ.ગંગાબા રામભાઈ હિરજીભાઈ બલર સ્વ.વનમાળીભાઈ રામભાઈ બલર સ્વ. હિંમતભાઇ રામભાઈ બલરના પૂણ્ય સ્મરણાર્થ કનુભાઈ વનમાળીભાઈ બલર દલસુખભાઈ હિંમતભાઈ બલર અશોકભાઈ હિંમતભાઈ બલર પરિવાર પ્રત્યે હાઈસ્કૂલ પરિવાર તથા સમસ્ત શાખપુર ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા આભાર ની લાગણી વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300