થલ સેનાના લેખિત પરીક્ષાના સ્થળમાં ફેરફાર

થલ સેનાના લેખિત પરીક્ષાના સ્થળમાં ફેરફાર
Spread the love

થલ સેનાના લેખિત પરીક્ષાના સ્થળમાં ફેરફાર

 

કોમન એન્ટ્રેન્સ એકઝામ ૧૫મી જાન્યુઆરીએ જામનગર ખાતે યોજાશે

જૂનાગઢ : થલ સેના ભરતી કાર્યાલય જામનગર દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ શારીરિક કસોટીમાં એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે આગામી તા.૧૫/૦૧/૨૦૨૩ના રોજ કોમન એન્ટ્રેન્સ એક્ઝામનું આયોજન ઇન્ફન્ટ્રી લાઇન, સોમનાથ ગેટ જામનગર ખાતે યોજાશે. તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!