દામનગર શહેર પોલીસ નું પ્રાથમિક શાળા માં જાગૃતિ અભિયાન

દામનગર શહેર પોલીસ નું પ્રાથમિક શાળા માં જાગૃતિ અભિયાન દરેક નું જીવન મૂલ્યવાન છે ના સદેશ સાથે ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપીયોગ નહિ કરો ની પ્રતિજ્ઞા
દામનગર શહેર પોલીસ નું જાગૃતિ અભિયાન શહેર ની વિવિધ પ્રાથમિક સ્કુલમાં વિદ્યાર્થીઓ ને ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉત્તરાયણ પર્વમા ઉપયોગ નહી કરવા બાબતે વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે શપથ લેવડાવવા મા આવી તેમજ ચાઇનીઝ દોરી તથા તુક્કલનાં ઉપયોગ કરવાથી થતા નુકશાનની માહીતી આપવામાં આવી ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ નહી કરવા બાબતના પેમ્પ્લેટનું જાહેર વિતરણ કરવામાં આવ્યું દરેક નું જીવન મૂલ્યવાન છે સુંદર સદેશ આપતા પોલીસ પરિવારે રોડ રસ્તા ઉપર ચાલતા વાહનો ઉપર રેડિયમ સ્ટીકર લગાવી વાહન ચાલક કે અબોલ જીવો ને પણ માર્ગ અકસ્માત નો ભોગ બનતા અટકે તેવી મુહિમ ચલાવી રીફેક્શન રેડિયમ સ્ટીકર લગાડી જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300