રાજુલા વન વિભાગ ની ટીમ દ્વારા શહેરમાં પતંગ વહેંચતા વ્યાપારીઓની દુકાનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું…..

બેંકીંગ ન્યુઝ…
રાજુલા…
રાજુલા વન વિભાગ ની ટીમ દ્વારા શહેરમાં પતંગ વહેંચતા વ્યાપારીઓની દુકાનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું…..
જેમાં પતંગોની દુકાનો ઉપર જઇને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું…..
અને દુકાનોમાં કાચથી પીવરાવેલ દોરીઓની ફિરકીઓનોં શંકાસ્પદ માલ જપ્ત કરવામાં આવ્યો હતો….
અને શહેરમાં માંજા ચરખા પર શંકાસ્પદ કાચની દોરીઓને ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી…..
રાજુલા વન વિભાગના RFO મકરાણી, તેમજ RFO યોગરાજસિંહ રાઠોડ સહિત સ્ટાફ સાથે દુકાનોનું ચેકીંગ કરવામાં આવ્યું…..
ઉતરાયણ પર્વને લઇને લોકો ચાઈનીઝ દોરી તેમજ કાચની દોરીઓનો ઉપયોગ ન કરીએ તેવી લોકોને વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી હતી…..
અને અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે ચાઇનીઝ તેમજ કાચવાળી દોરીનો ઉપયોગ ના કરીએ તેવી વન વિભાગ દ્વારા લોકોને અપીલ પણ કરાય હતી…..
રાજુલા વન વિભાગ ટીમ સતર્ક બની હતી…..
વનવિભાગની આ કામગીરી જોઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા…….
રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં વન વિભાગ ટીમે પતંગ વહેંચતા વ્યાપારીઓની દુકાન પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું……
રીપોર્ટ:- ધર્મેશ મહેતા રાજુલા….
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300