લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી ની બેઠક શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં યોજાય

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી ની બેઠક શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં યોજાય
દામનગર લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી ની બેઠક શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં મળી જેમાં તાલુકા પેન્શનર સમાજ ના હોદેદાર પ્રમુખ શ્રી જે એન ભાલાળા સાહેબ ઉપપ્રમુખ બી જી અગ્રાવત મંત્રી એમ ડી તલસાણીયા ખજાનશી બી સી ભટ્ટ એડવોકેટ આર સી દવે બી એલ ડેર એમ પી માંડાણી બી વી મકવાણા સાહેબ પી બી ભાદાણી એલ બી પંડયા પી બી જોશી બી જી રાણવા બી એલ માલવાણીયા બી એ વનરા બી એન સાવલિયા એસ આર બેલીમ વલ્લભભાઈ બારડ સરોજબેન કે પંડયા શારદાબેન ડી ખેર લતાબેન વી દવે સહિત ના તાલુકા પેન્શનર સમાજ ના કારોબારી સદસ્યો ની ઉપસ્થિતિ માં બેઠક યોજાય હતી લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી વિવિધ પ્રશ્ને વિસ્તૃત માર્ગદર્શન અને નિવૃત્તિ પછી પણ સામાજિક સેવા ઓમાં વિશેષ સેવા ઓ બદલ પેન્શનરો નું સન્માન બાદ બી વી મકવાણા સાહેબ ના સૌજન્ય થી સર્વ ને ભોજન પ્રસાદ નું સુંદર આયોજન કરાયું હતું પેન્શનર સમાજ ની કારોબારી માં ક્ષત્રિય અગ્રણી અમરશીભાઇ પરમાર તેમજ બાબુભાઈ મકવાણા ના પુત્રરત્ન જામનગર કોલેજ ના પ્રોફેસર સેબી વિશે પી એસ ડી કરનાર જયશ્રીબેન તેમજ નિવૃત શિક્ષકા નિરુબેન વાઘેલા એ હાજરી આપી પેન્શનરો ની વિશેષ સમાજસેવા પ્રવૃત્તિ ઓની સરાહના કરી ખુશી વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બાદલભાઈ ભટ્ટ દ્વારા કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300