ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકો જીવદયાના પાઠ શીખ્યા

ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકો જીવદયાના પાઠ શીખ્યા
ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની મજામાંણી હતી અને ઉતરાયણ પર્વ બાદ ગામમાં, બજારમાં, ધાબા ઉપર જ્યાં ત્યાં જોવા મળતા પતંગના નકામા દોરાઓને એકત્ર કરી શાળામાં જમા કરાવ્યા હતા. આમારા ગામના દોરાઓથી કોઈ પક્ષીઓને હાનિ ન પહોંચે તેવી નેમ રાખી તમામ દોરાઓનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અભિયાનમાં શાળાના સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાઈ જીવદયાની ભાવના બતાવી હતી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300