દામનગર સર્કલ ઇન્સપેક્ટર કુગસિયા ની ઉપસ્થિતિ માં લોકદરબાર વ્યાજઆતંકી સામે ખાસ જાગૃતિ ઝુંબેશ

દામનગર સર્કલ ઇન્સપેક્ટર કુગસિયા ની ઉપસ્થિતિ માં લોકદરબાર વ્યાજઆતંકી સામે ખાસ જાગૃતિ ઝુંબેશ
દામનગર ગાયત્રી મંદિર સાંસ્કૃતિક હોલ ખાતે સર્કલ ઇન્સપેક્ટર કુગસિયા ની ઉપસ્થિતિ માં લોકદરબાર વ્યાજઆતંકી સામે ખાસ જાગૃતિ ઝુંબેશ સ્થાનિક પી એસ આઈ એસ જી ગોહિલ દ્વારા વ્યાજ આતંકી વિરુદ્ધ વિના સંકોચ રજુઆત કરો નો અનુરોધ વગર લાયસન્સ શાહુકાર ધારા ની જોગવાઈ વિરુદ્ધ ધીરધાર નાણાં નિયમન પ્રવૃત્તિ સામે ચાલતી ઝુંબેશ માં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં દામનગર પોલીસ પરિવાર દ્વારા ઝુંબેશ વ્યાજે નાણાં ધીરધાર કરી ઉચ્ચુ વ્યાજ વસૂલવા લોકો ની સ્થાવર જંગમ મિલ્કત વાહનો સહિત દસ્તાવેજ અવેજ માં લઇ પડાવી લેતા આવા અનિષ્ટ પ્રવૃત્તિ કરતા ઓમાં ફફડાટ દામનગર પોલીસ દ્વારા જાહેર અનુરોધ કોઈ પણ વ્યક્તિ ધીરધાર કરી આમ સામાન્ય વ્યક્તિ ઓની મજબૂરી નો લાભ મેળવી ખૂબ ઉચ્ચુ વ્યાજ વસુલ કરતા ડાયરીબાજો સામે મનીલેન્ડર સહિત પાસા સુધી કાર્યવાહી કરાશે દામનગર પોલીસ નો આક્રમમ મિજાજ સર્કલ ઇન્સપેક્ટર કુગસિયા અને સ્થાનિક પી એસ આઈ એસ જી ગોહિલ દ્વારા અનુરોધ વિના સંકોચ રજુઆત કરો કોઈ દર કે ભય વગર આવી પ્રવૃત્તિ કરનાર નો ભોગ ન બનવા અને મુશ્કેલી હોય તો પોલીસ નો સંપર્ક કરવા અપીલ કરાય ખૂબ મોટી સંખ્યા માં લોકો એ લોકદરબર માં હાજરી આપી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300