ધારી ખાતે ભારતીય કિસાન સંઘ નો એક દિવસ અભ્યાસ વર્ગ રાષ્ટ્રીય કાર્યકાણી દાદા લાડના અધ્યક્ષસ્થાને યોજાયો

ધારી ખાતે ભારતીય કિસાન સંઘ નો એક દિવસ અભ્યાસ વર્ગ રાષ્ટ્રીય કાર્યકાણી દાદા લાડના અધ્યક્ષસ્થાને યોજાયો
Spread the love

ધારી ખાતે ભારતીય કિસાન સંઘ અમરેલી સાવરકુંડલા વિભાગ નો એક દિવસ અભ્યાસ વર્ગ રાષ્ટ્રીય કાર્યકાણી દાદા લાડના અધ્યક્ષસ્થાને યોજાય

ધારી ભારતીય કિસાન સંઘ અમરેલી સાવરકુંડલા વિભાગ નો એક દિવસ અભ્યાસ વર્ગ રાષ્ટ્રીય કાર્યકાણી દાદા લાડના અધ્યક્ષસ્થાને મળેલ દાદાએ કાર્યકર્તા તેમજ પારીવારીક વિષે માહિતી આપી અને જિલ્લા તાલુકા નુ વૃત લીધેલ આગામી/2024 માં સદસ્યતા અભિયાન ની બન્ને જિલ્લા માં કામગીરી
સારીથાઈ તેમજ કપાસ વાવતા ખેડૂતો ને ખુબજ
મહત્ત્વની વાત બતાવી કે કપાસનો બે ફુટ સોડથાઈ
એટલે સાઈટ માં ફુટેલી ફાલ ફુલ વગરની ડાળીઓને કાપી નાખવી જેથી કપાસ માં ડોઢૂ ઉત્પાદન આવછે એવી ખૂબ સરસ દાદાએ કાર્યકર્તા ને માહિતી આપી આ તકે તેમની સાથે હાજર રહેલ પ્રદેશ અધીકારી ભીખાભાઈ પટેલ તેમજ પ્રદેશ મંત્રી ધીરૂભાઈ ધાખડા નુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી સા.કુડલા જિલ્લા પ્રમુખ વિનુભાઈ દુધાત જિલ્લા મંત્રી કૌશિકભાઈ ગજેરા લાલજીભાઈ વેકરીયા ભાસ્કરભાઈ મેંદપરા અશોકભાઈ હિરાણી જિલ્લા યુવા પ્રમુખ વિમલભાઈ રૂપાપરા બાબુભાઈ કોરાટ ભીખુભાઈ પટોળીયા પ્રેમજીભાઈ મેંદપરા કિશોરભાઈ ગેવરીયા‌ મનસુખભાઈ શેલડીયા શંભુભાઈ સોહલીયા ડી કે પટોળીયા નાજકુભાઈ કોટીલા કાર્તિકભાઈ દુધાત પ્રતાપભાઈ મંત્રી પ્રસાર પ્રમુખ ભાનુભાઈ પાનસેરીયા હાજર રહેલ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230123-WA0008.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!