સુરત શહેર ડી ઝોન માં હોમગાડઁઝ ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું

સુરત શહેર ડી ઝોન માં હોમગાડઁઝ ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું
Spread the love

સુરત શહેર ડી ઝોન માં હોમગાડઁઝ ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું

સુરત શહેર ડી ઝોન માં હોમગાડઁઝ ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર ના ડી ઝોન ઊત્રાણમાં પરેડ દરમિયાન સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ડો. પ્રફુલભાઇ શિરોયા સાહેબના અધ્યક્ષતા માં તથા ડી ઝોન ઓફિસર કમાન્ડિંગ શ્રી જયંતીભાઈ એચ દવે તથા શ્રી જે બી પટેલ SPC તથા બી ઝોનના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ રામ સાહેબ તેમજ પા.ટા ક્લાર્ક એમ વાય મુલતાની ASL અને તમામ NCO શ્રી તેમજ તમામ સભ્યો કુલ 138 ઉપસ્થિત રહી. અમારા ડી ઝોન ના સભ્ય શ્રી એસ બી પ્રજાપતિ સ નં 08 HG અને એસ સી પટેલ સ નં 129 HG આ બંને સભ્યોનો નિવૃતી વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો. બંને સભ્યોને સાલ ઓઢાડી તેમજ ગીફ્ટ, પુષ્પ ગુચ્છ આપી સનમાનિત કરવામાં આવ્યું હતું બંને સભ્યો માં એક સભ્ય 30 વર્ષ અને એક સભ્ય 20 વર્ષ હોમગાર્ડઝ દળમાં લાંબી સેવા આપી હતી. અને મેં જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રી એ બંને સભ્યોની નિષ્કામ સેવાને બિરદાવી હતી. તેમજ બંને સભ્યો તેની અંગત જીવનમાં ખુબ પ્રગતિ કરે અને તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230122-WA0027.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!