દામનગર આંગણવાડી કેન્દ્ર ના બાળકો એ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર નો પ્રવાસ કર્યો

દામનગર આંગણવાડી કેન્દ્ર ના બાળકો એ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર નો પ્રવાસ કર્યો
દામનગર શહેર ના આંગણવાડી કેન્દ્ર નં ૯૬ અને કેન્દ્ર નં ૯૯ ના શિશુ ઓને સુપ્રસિદ્ધ સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર નો પ્રવાસ કર્યો આંગણવાડી કેન્દ્ર ના બહેનો દ્વારા બાળકો ને શ્રી કુંભનાથ મહાદેવ ના દર્શને લઈ જવાયા હતા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા બંને આંગણવાડી કેન્દ્ર ના શિશુ ઓને પ્રાકૃતિ પ્રવાસ સાથે અલ્પહાર ભોજન કરવું હતું બાળકો એ મંદિર પરિસરમાં ખૂબ કલરવ થી હિર્ષઉલ્લાસ થી પ્રવાસ નો આનંદ માણ્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300