લાઠી સન્યાસ આશ્રમ ખાતે રાજયોગ શિબિર નો સમાપન કાર્યક્રમ યોજાયો

લાઠી સન્યાસ આશ્રમ ખાતે રાજયોગ શિબિર નો સમાપન કાર્યક્રમ યોજાયો
Spread the love

લાઠી સન્યાસ આશ્રમ ખાતે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા રાજયોગ શિબિર નો સમાપન કાર્યક્રમ યોજાયો.

લાઠી સન્યાસ આશ્રમ ખાતે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા રાજયોગ શિબિર નો સમાપન કાર્યક્રમ યોજાયો.
પ્રજાપિતા વિશ્વ વિદ્યાલય બ્રહ્માકુમારી વિદ્યાલય કેન્દ્ર લીલીયા મોટા દ્વારા આયોજિત બ્ર.કુ. યોગીતાદીદી લાઠી સન્યાસ આશ્રમ ખાતે રાજયોગ શિબિર લાઠીના ધર્મ પ્રેમી લોકો સાથે ચલાવી રહ્યા હતા. જેમાં 350 શિબિરાર્થી ભાઈ બહેનોએ લાભ લીધો હતો. જે રાજયોગ શિબિર નો સમાપન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં લાઠી ના પી.એસ.આઈ. શ્રી એમ.એ.આંબલિયા તેમજ એડવોકેટ અને સામાજિક કાર્યકર શ્રી ઇતેશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહેલ. આ તકે નટુભાઈ કાવઠીયા તથા ચંદ્રેશભાઈ તુરખિયા નું શિબિર માં સહયોગ આપવા બદલ બ્ર.કુ.ચંપાદીદી દ્રારા વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ.આ તકે સઁસ્થા ના જ્યંતીભાઈ ભલાળા,ભીખુભાઇ ચૌહાણ, મનહરભાઈ આહુજા,રમેશભાઈ, રસિલાબેન,મજુબેન,નેહાબેને જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સચાલન રાજુભાઇ રીઝિયા એ કરેલ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230227-WA0034.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!