મોર્ડન વિલેજ પરવડી ના અગ્રણી ઓને ગાંધીનગર મુખ્યમંત્રી ની મુલાકાતે

મોર્ડન વિલેજ પરવડી ના અગ્રણી ઓને ગાંધીનગર મુખ્યમંત્રી ની મુલાકાતે
Spread the love

મોર્ડન વિલેજ પરવડી ના અગ્રણી ઓને ગાંધીનગર મુખ્યમંત્રી ની મુલાકાતે

ગારીયાધાર તાલુકા ના મોર્ડન વિલેજ પરવડી ના અગ્રણી ઓએ આજરોજ જળસંસાધન પ્રવૃત્તિ અંતર્ગત ચાલુ વર્ષમાં પરવડીમા જલક્રાતિ અભિયાન અંતર્ગત જળાશય – તળાવો – એકડેમો – નર્મદા નીર અને માધવ ગૌધામ સંસ્થાની સેવા પ્રવૃત્તિ વગેરેની કામગીરીની એક વિશેષ રજૂઆત સાથે મુખ્યમંત્રી શ્રી ને અવગત કર્યા હતા ગારીયાધાર ના મોર્ડન વિલેજ પરવડી અગ્રણીશ્રી પ્રવીણભાઈ એમ. ખેની અને સાથે પિનાકભાઈ બી. ધામેલીયા સરપંચશ્રી ભૂપતભાઈ ગોયાણી ગૌસેવી અશ્ચિનભાઈ વી. ખેની મેનેજરશ્રી મિલનભાઈ જોષી તેમજ સુરતથી શ્રી મનોજ ખેની શાયર વગેરેએ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નવા સચીવાલય ગાંધીનગર ખાતે રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરીને લેખિત રજૂઆત કરી હતી આવતા ભવિષ્ય ના ગ્રામ વિકાસ માટે જરૂરી માંગણી ઓ કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230301-WA0006.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!