“સેવા નું સાચું સરનામું”

“સેવા નું સાચું સરનામું”
Spread the love

“સેવા નું સાચું સરનામું”

આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે
ગુજરાત રાજ્ય ના પૂર્વ સ્પીપા ના હેડ શલેશ સગપરિયા

સુરત આશીર્વાદ માનવ સેવા સંસ્થાન ની મુલાકાતે પધારેલ
ગુજરાત રાજ્ય ના પૂર્વ સ્પીપા ઇન્સ્યુટ્યુટ ના હેડ જાણીતા મોટિવેશનલ સ્પીકર શલેશ સગપરિયા નું સંસ્થા પરિસર માં ઉષ્મા ભર્યું સ્વાગત કરતા ટ્રસ્ટી શ્રી ઓ સ્પીપા ના પૂર્વ હેડ શલેશ સગપરિયા એ આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાત ને અમીટ છાપ છોડ નારી ગણાવી માનવ મંદિર માં આશ્રિત મનોદિવ્યાંગો ને મળતી સુવિધા ઓ સારવાર નિહાળી તેમ ની સાથે સમય વિતાવ્યો હતો
સંસ્થા માં ઉત્કૃષ્ઠ પ્રમાણિક વહેવાર રેકર્ડ સ્વચ્છતા અને મનોદિવ્યાંગો સાથે સ્વભાવ પ્રમાણે સેવા આપતી બેનમૂન વ્યવસ્થા ને મનવંદન કરું છું
સુરત શહેર માં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થાન માં આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ માં ૫૦૦ જેટલા ચામડી રોગ ની સારવાર ૫૦ થી મનોદિવ્યાંગ ને હનીર્યા ઓપરેશન ૧૫૦ થી વધુ મોતિયા ના ૫૫ થી વધુ હાઈડ્રોસિલ ની સેવા સાથે
અત્યાર સુધી માં ૨૫૦૦ થી વધુ ને માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરી પરિવારો સાથે કુદરત સહજ જીવન વ્યતીત કરી રહ્યા છે
આ પ્રવૃત્તિ પ્રત્યેક્ષ નિહાળી અભિભૂત થતા શલેશ સગપરિયા એ સંસ્થા ની માનવ સેવા થી પ્રભાવિત થઈ સમગ્ર ટ્રસ્ટી દાંતા સહિત સ્વંયમ સેવક કર્મચારી નો પ્રત્યે આભાર વ્યક્ત કરતા સુંદર સદેશ આપ્યો હતો
“સેવા ની ધૂણી ધખાવી બેઠેલા સજ્જનો સન્નારી સંસ્થા થી સુરત ની ખૂબ સુરતી છે”

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230228-WA0139.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!