ખાણ ખનીજ અમરેલી દ્વારા તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી

ખાણ ખનીજ અમરેલી દ્વારા તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી
Spread the love

ખાણ ખનીજ અમરેલી દ્વારા તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી: કુંકાવાવ-વડીયા રોડ પર ૦૪ ટ્રકસને પકડવામાં આવ્યા

રુ.૧,૧૫,૦૦,૦૦૦નો મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો

અમરેલી, તા.૨ માર્ચ, ૨૩ (ગુરુવાર) આજે તા.૨/૩/૨૦૨૩ના રોજ ખાણ ખનીજ, અમરેલીની તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી કરવામાં આવતા, કુંકાવાવ-વડીયા રોડ પર ચેકીંગ દરમ્યાન કુલ ૦૪ ટ્રકસને પકડવામાં આવ્યા હતા, તેમાં ૦૩ ટ્રકસમાં કારબોસેલ ખનીજ ઓવરલોડ વહન તથા ૦૧ ટ્રકમાં રેતી ખનીજ અનઅધિકૃત વહન કરવા બાબતે પકડવામાં આવ્યા છે. ખાણ ખનીજ અમરેલી દ્વારા ૦૪ ટ્રકસ મળી કુલ રુ.૧,૧૫,૦૦,૦૦૦ (એક કરોડ પંદર લાખ)નો મુદ્દમાલ સીઝ કરવામાં આવ્યો છે. આ અંગે આગળ તપાસ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખાણ ખનીજ કચેરી, અમરેલી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230302-WA0038.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!