ઈન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો અરજી કરી શકશે

ઈન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો અરજી કરી શકશે
અમરેલી : ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો અરજી કરી શકશે. લાયકાત ધરાવનાર ઉમેદવારો (પુરુષો અને મહિલાઓ) https://www.agnipathvayu.cdac.in વેબસાઇટ પરથી ઓનલાઇન કરીને આ ભરતીમાં ભાગ લઇ શકે છે. અરજી કરવાની અંતિમ તા.૩૧.૦૩.૨૦૨૩ છે. આ જાહેરાત અને વધુ વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ હોય તે જોવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી,અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300