ગાંધીનગર માં યોજાશે રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધા

ગાંધીનગર માં યોજાશે રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધા
આગામી તારીખ 23-04-2023 ને રવિવારે સવારે 9-30 કલાક થી ગાંધીનગર, જુના સચિવાલય કેન્ટીનમાં રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરાવામાં આવ્યું છે. આ સ્પર્ધા ચાર વિભાગ માં યોજાનાર છે. આ વિભાગો ઉમર વર્ષ 9 સુધી, 12 સુધી, 15 સુધી , અને ઓપન કેટેગરી માટે પ્રમાણે રહેશે. સ્પર્ધામાં ભાગ લેવાં માટે મો. 9904417827, 9925384623, 9428405888, 6351596393, 8141689337, 9924681588, 9925279553 ઉપર સંપર્ક સાધી તા. 21-4-2023 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઓપન સિવાયના વિભાગોમાં ભાગ લેનારે જન્મ તારીખ નો આધાર રજૂ કરવા જણાવાયું છે. સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ માટે નાસ્તા અને ભોજન ની વ્યવસ્થા કરાવામાં આવી છે. વિજેતાઓને રોકડ તેમજ ટ્રોફી, મેડલ વગેરે યોગ્યતા અનુસાર મળવા પાત્ર રહેશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300