એમ.એ.ઝોન કંપની વિરૂધ્ધના કેસમાં સેવાકીય ખામી બદલ વળતર ચૂકવવાનો આદેશ કરતી જામનગર કન્ઝયુમર કોર્ટ

એમ.એ.ઝોન કંપની વિરૂધ્ધના કેસમાં સેવાકીય ખામી બદલ વળતર ચૂકવવાનો આદેશ કરતી જામનગર કન્ઝયુમર કોર્ટ
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે જામનગર (શહેર) ના રહીશ તેજુભા સજુભા જાડેજા રે. સદ્દગુરૂ સોસાયટીની બાજુમાં જામનગરનાઓ *એમ.એ.ઝોન* કંપનીને કેટલીક ચિલ્ડ્રન વેર કલોથ આઇટમનો ઓર્ડર કરેલો અને તેના નાણા એડવાન્સ ભરેલા. પ્રથમ વખત જે આર્ટીકલ્સ ઓર્ડર કરેલ
તેમાં પણ એમ.એ.ઝોન કંપની એ તેની સર્વિસ ડીફેકટ બતાવી અને પ્રોપર ઓર્ડર આઇ.ડી.વાળા આટીકલ્સને બદલે બીજા આટીકલ્સ મોકલેલ તેમજ અરજદારે આપેલા બીજા ઓર્ડરમાં પણ જે ઓર્ડર કરેલ તેને બદલે બીજા આટીકલ્સ મોકલતા અરજદારે કસ્ટમ્બર એ પોતાના એડવાકેટ શ્રી કે એચ ઠાકર
મારફત જામનગર કન્ઝયુમર ફોરમ કોર્ટમાં દાવો દાખલ કરતા સદર દાવો ચાલી જતા અદાલતે અરજદારના વકીલ શ્રી કલ્પેશ એચ. ઠાકરની દલીલોને માન્ય રાખી. તેજુભા સજુભા જાડેજા ઉપરોક્ત સેવક્રીય ખામી પેટે વળતર વ્યાજ સહિત ચૂકવવા હુકમ કરેલ
તેજુભા સજુભા જાડેજાને ઉપરોકત સેવાકીય ખામી પેટે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300