શ્રી કે.આર. ફાઉન્ડેશન વડાલી ની ટીમ દ્વારા શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ની સરપ્રાઈઝ વિઝીટ

ખેડબ્રહ્મા: શ્રી કે.આર. ફાઉન્ડેશન વડાલી ની ટીમ દ્વારા શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ની સરપ્રાઈઝ વિઝીટ.
સંત શ્રી નથ્થુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્માની સરપ્રાઈઝ વિઝીટ લેતી કે.આર. ફાઉન્ડેશન નીટીમ
શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ની મુલાકાતે કે.આર. ફાઉન્ડેશન વડાલી ની ટીમ દ્વારા વગૉની મુલાકાત લઈ બાળકો સાથે જ્ઞાન સાથે ગમ્મત અને સંસ્કારોનું સિંચન થાય તે હેતુસર વાતૉલાપ યોજ્યો હતો
સાથે સાથે દર અઠવાડિયે એકવાર ધોરણ આઠ ના બાળકો સાથે જ્ઞાન વિજ્ઞાન તેમજ એક સારો નાગરિક બને તેમજ વાણી વ્યવહાર અને વર્તન કેવી રીતે કરી શકાય તે અંગે ગમ્મત સાથે જ્ઞાન વિજ્ઞાન અને સામાજીક વિકાસ માટે ની અવનવી વાતો દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે માગૅદશૅન આપશે.
વડાલી ખાતે આવેલ કે.આર. ફાઉન્ડેશન દ્વારા વડાલી, ખેડબ્રહ્મા તાલુકાની આંતરિયાળ પ્રાથમિક શાળાઓમાં બાળકોને શિક્ષણ મળેતે હેતુથીઉમદા કાર્ય કરી રહી છે.
કે.આર. ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ મળે તે માટે ની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે જે સમાજ માટે એક બાબત કહેવાય.
શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ની મુલાકાત લેવા બદલ બંને સાથી મિત્રો નો જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ના આચાર્ય ધીરુભાઈ એ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300